વાલોડના 100 કરોડના ભ્રષ્ટાચારની રિકવરીની શરૂઆત થઈ
વાલોડ તાલુકાના આગેવાનો કલેક્ટર ઓફિસ પહોંચ્યા
વાલોડ તાલુકાના 100 કરોડ ના ભ્રષ્ટાચાર ની રિકવરી ની શરૂઆત થઈ
આદિવાસી સમાજના આગેવાન સાથે મોટી સંખ્યામાં વાલોડ તાલુકાના 100 કરોડ ના કોભાંડ માં તંત્ર ને એસેન્સી ને જિલ્લા વિકાસ અધિકારી એ ચૂકવી આપેલા જેના પૈસા કામ ન થયા હોય તેમ છતાં બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા ત્યારે વાલોડ તાલુકાના આગેવાનો કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને સાથેજ રિકવરી ની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારે આદિવાસી સમાજ ના આગેવાન લાલસિંહ ગામીત ના મોઢે સાંભળીયે આખી વિગતવાર માહિતી
