નવસારીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાની શરૂઆત

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાની શરૂઆત
હાનગરપાલિકા એક જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ એક્શનમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ સ્થાનિક વિકાસની દિશા અને દશા નક્કી કરતું હોય છે નવસારી જિલ્લાની એક મહાનગરપાલિકા એક જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયત તેમજ એક નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે..

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયામાં તમામ કાર્યકર્તાઓ ભાગ લઈ શકે એવા પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે લોકશાહી ઢબે તમામ કાર્યકર્તાઓ ટિકિટ માંગી શકે તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે જેમાં નવસારી શહેર અને જિલ્લાની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં દાવેદારી માટે ઉલટી રહ્યા છે પ્રદેશમાંથી આવેલી નિરીક્ષકોને ટીમો કાર્યકર્તાઓને સાંભળ્યા બાદ ગમન સમક્ષ કાર્યકર્તાઓની લિસ્ટ રજૂ કરશે અને ત્યાંથી ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયાને પગલે દાબેદારોને સમર્થકોમાં ખુશીનું માહોલ જોવા મળી રહ્યું છે અને ટિકિટ માંગવા માટે રાફડો ફાટ્યો છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *