સુરતમાં ફરાર આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરાર આરોપી ઝડપાયો
ઈમ્પોર્ટ-એક્સપોર્ટના નામે 2.68 કરોડની છેતરપિંડી
વેપારીને લોભામણી લાલચ આપી રોકાણ કરાવ્યું
પૈસા પાછા માગ્યા તો એરપોર્ટ પરથી ગાયબ કરાવી દેવાની ધમકી આપી

અડાજણ પોલીસે વિદેશમાં ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટ કરવાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતની અઢાજણ પોલીસની ટીમ પી.આઈ. વી.એ. જોગરાણાના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. ભીખનભાઈ તથા પો.કો. અશોકકુમાર અને શિવરાજએ બાતમીના આધારે વિદેસમાં ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટના નામે 2 કરોડ 68 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા જહાંગીરપુરા ઉગત કેનાલ રોડ પાસે રહેતા પ્રતિક ઉર્ફે રાહુલ નરેન્દ્ર પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *