તાપી: પશું હેરાફેરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયા
તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો
ક્રાઈમ બ્રાન્ચે આમીન શકીલ કુરેશીની ધરપકડ કરી
વ્યારા પોલીસ સ્ટેશનમાં પશું હેરાફેરીના ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
વ્યારા પોલીસ સ્ટેશન ના પશુ હેરાફેરીના ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી ડીએસ ગોહિલ પોલીસઇસ્પેક્ટર જેવોના સાથી એએસઆઇ આનંદભાઈ શેમાભાઈ તથા એસઆઇ જગદીશભાઈ જોરા રામભાઈ નાવોને મળેલ બાતમીના આધારે જુના બસ સ્ટેશન પાસેથી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તાર ના થયેલ ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી આમીન શકીલ કુરેશીનાઓને પકડી પાડી વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનનું સોંપવામાં આવેલ હતું..
