સુરતની ઈચ્છાપોર પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ઈચ્છાપોર પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
હત્યાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી
બિહારથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી

સુરતની ઈચ્છાપોર પોલીસ હત્યાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને બિહારથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશર બરવાલ અને મદદનીશ પોલીસ કમિશનર ડેન્યલ્સની સુચનાને લઈ પીઆઈ એસએ શાહની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એમઆર પટેલની ટીમના અહેકો નરેન્દ્રસિંહ તથા અપોકો ચેનતસિંહ અને જૈમિનદાનને મળેલી બાતમીના આધારે હત્યાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી કરણકુમાર સુરજસિંહ રાજપુતને બિહારમાં ત્રણ દિવસ સુધી રોકી કર્યા બાદ ઝડપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *