સુરત : સાયબર ક્રાઈમના ગુના માટે બેંક એકાઉન્ટ પુરા પાડનાર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત : સાયબર ક્રાઈમના ગુના માટે બેંક એકાઉન્ટ પુરા પાડનાર ઝડપાયો
કમિશનર ઉપર બેંક એકાઉન્ટો મેળવી સાયબર ગુના કરાતા હતા
ગુનામાં સામેલ આઠ જેટલા આરોપીઓને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા

બોગસ પેઢીઓનામે બેંકોમાં કરન્ટ બેંક એકાઉન્ટો ઓપન કરાવી લોકો પાસેથી કમિશન પર બેંક એકાઉન્ટો મેળવી સાયબર ક્રાઈમના ગુનાઓ આચરવા બેંક એકાઉન્ટપુરા પાડનારને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે

સુરતમાં ઘણા સમયથી સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે બોગસ પેઢીઓના નામે બેંકોમાં કરન્ટ બેંક એકાઉન્ટો ઓપન કરાવી તથા લોકો પાસેથી કમિશનર ઉપર બેંક એકાઉન્ટો મએળવી સાયબર ક્રાઈમના ગુના આચરવા બેંક ખાતા પુરા પાડતા નાસતા ફરતા આરોપી એવા મુળ અમદાવાદના ધંધુકાનો અને હાલ વરાછા એ.કે. રોડ પર રહેતા જીલ સંજય અરવીંદ અનાડકટ ઠક્કરને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો હતો. તો અગાઉ આ ગુનામાં આઠ જેટલા આરોપીઓને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *