ઉકાઈની લક્ષ્મીપત સિંઘાનિયા સ્કૂલમાં ‘મેનેજિંગ ઇમોશન્સ એન્ડ મેન્ટલ હેલ્થ’ સેમિનાર

Featured Video Play Icon
Spread the love

ઉકાઈની લક્ષ્મીપત સિંઘાનિયા સ્કૂલમાં ‘મેનેજિંગ ઇમોશન્સ એન્ડ મેન્ટલ હેલ્થ’ સેમિનાર
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માનસિક તણાવથી મુક્ત રહી
લાગણીઓનું સકારાત્મક સંચાલન કરવા માર્ગદર્શન

ઉકાઈ: લક્ષ્મીપત સિંઘાનિયા પબ્લિક સ્કૂલ ખાતે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે ‘મેનેજિંગ ઇમોશન્સ એન્ડ મેન્ટલ હેલ્થ’ વિષય પર વર્કશોપ-સહ-સેમિનાર યોજાયો હતો.

ભારતીભવન પબ્લિકેશન વતી મહેશ પાંડેના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં દિલ્હીના મુખ્ય વક્તા શ્રીમતી તાપસી દેવએ માનસિક તણાવને સંભાળવા, લાગણીઓને સમજવા અને તેનું સકારાત્મક સંચાલન કરવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે શાળા મેનેજમેન્ટના ચેરમેન શ્રી રાઘવેન્દ્ર હેબ્બર તથા શ્રી અંકિત જૈન ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપાલ સુશ્રી અંજુ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને વાલીઓ અને શિક્ષકોએ બિરદાવ્યો હતો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *