દિલ્હીમાં ચાલતી એઆઈ સમિટનો રાહુલ ગાંધી દ્વારા વિરોધ

Featured Video Play Icon
Spread the love

દિલ્હીમાં ચાલતી એઆઈ સમિટનો રાહુલ ગાંધી દ્વારા વિરોધ
સુરત ભાજપ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ
રાહુલ ગાંધી માફીમાંગે ના નારા સાથે વિરોધ

દિલ્હીમાં ચાલતી એઆઈ સમિટનુ રાહુલ ગાંધી દ્વારા કરાયેલ વિરોધને લઈ સુરત ભાજપ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી માફીમાંગે ના નારા સાથે વિરોધ કરાયુ હતું.

દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યસ્પદ કહીને પોતાની દેશ વિરોધી માનસિકતા ફરી એકવાર સાબિત કરી હોય જેને લઈ સુરતમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદશન કર્યું કરાયુ હતું. ભાજપ મહિલા મોરચા દ્વારા અટવાલાઈન્સ ખાતે કોંગ્રેસસામે વિરોધ કરવાની સાથે રાહુલ ગાંધી માફી માંગેના નારા લગાવાયા હતાં. અને ભાજપ કાર્યકર્તાઓમાં રાહુલ ગાંધી સામે રોષ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *