સુરતના કરંજમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા

Featured Video Play Icon
Spread the love

સુરતના કરંજમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા
રસ્તા પર મોટી માત્રામાં પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવવામાં આવ્યો
લાસ્ટિક વેસ્ટમાં કોઈ ઈસમેએ આગ લગાડી દીધી

સુરતના કરંજ વિસ્તારમાં આવેલ ભરત નગર ખાતે પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા જોવા મળ્યા હતા તો પ્લાસ્ટિક વેસ્ટમાં કોઈએ આગ લગાડી દેતા સ્થાનિકોના આરોગ્ય સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

સુરતના કરંજ વિસ્તારના ભરત નગરમાં પ્લાસ્ટિકના ઢગલા જોવા મળ્યા હતાં. રસ્તા પર મોટી માત્રામાં પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો. તો ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો વેસ્ટ રસ્તા પર ઠાલવવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકના કચરાના ઢગલે ઢગલા રસ્તા પર પડ્યા હતા તો અજાણ્યા ઈસમે પ્લાસ્ટિકમાં આગ ચાપી દીધી જેને લઈ પ્લાસ્ટિક વેસ્ટ સળગી ઉઠ્યો હતો. જો કે મોટી માત્રા પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવનારાઓ સામે પગલા લેવામાં કે તંત્ર પાછુ પાણી કરી રહ્યુ છે તેવા સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *