નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન

Featured Video Play Icon
Spread the love

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
ક્રાઈમ બ્રાન્ચે ઉમરવાડામાંથી એમડી ડ્રગ્સ ઝડપ્યું
આફરીદી ઉર્ફે રાજા બમ્બઈયા શેખને ઝડપી પાડ્યો

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ઉમરવાડામાંથી એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે રહેતા આફરીદી ઉર્ફે રાજા બમ્બઈયા શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 66 હજારથી વદુની કિંમતનો એમડી ડ્રગ્સ સાથે મોબાઈલ, રોકડા રૂપિયા સહિત 81 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *