સુરત લૂંટ વિથ મર્ડરનો લાઇવ વીડિયો

Featured Video Play Icon
Spread the love

સુરત લૂંટ વિથ મર્ડરનો લાઇવ વીડિયો
હથિયાર સાથે ઘૂસી આવેલા લૂંટારાઓ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

સુરતના સચીન વિસ્તારમાં જ્વેલર્સમાં થયેલી લુંટ અને હત્યાની ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યા છે. જેમાં જ્વેલર્સ પેઢીના માલિકે રોકવાનો પ્રયાસ કરતા ધડાધડ ફાયરિંગ કરાયુ હોવાનું દેખાય છે.

સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં 7 જુલાઈએ રાત્રિના સમયે થયેલી લૂંટ અને મર્ડરની ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જેમાં લૂંટારાઓ જ્યારે દાગીના ભરેલો થેલો લઈ ભાગી રહ્યા હતા ત્યારે જ દોડી આવેલા આશિષ રાજપરા નામના વેપારીએ તેમને રોકવાનો પ્રયાસ કરતાં ધડાધડ ફાયરિંગ કરતાં આશિષ રાજપરા ઢળી પડ્યા હતા, જેનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. હથિયારો સાથે ઘૂસી આવેલા લૂંટારાઓ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટને અંજામ આપી ફરાર થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *