કીર્તિ પટેલ અને બન્ની ગજેરા ભાવનગર આવેદનપત્ર પાઠવવા દોડી આવ્યા

Featured Video Play Icon
Spread the love

કીર્તિ પટેલ અને બન્ની ગજેરા ભાવનગર આવેદનપત્ર પાઠવવા દોડી આવ્યા
કૃષિ મંત્રી જીતુ વાઘાણી ના કાર્યાલય ખાતે આવેદનપત્ર
15 દિવસમાં ન્યાય મળી જાય તો કૃષિમંત્રીના પગ ધોઈને પાણી પી લેશે…

સોશિયલ મીડિયા ઇન્ફ્યુલર કીર્તિ પટેલ અને બન્ની ગજેરા ભાવનગર ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીના કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવવા દોડી આવ્યા

હાલમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાયને લઈ સોશિયલ મીડિયા ઇન્ફ્યુલર કીર્તિ પટેલ અને બન્ની ગજેરા ભાવનગર ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ના કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવવા દોડી આવ્યા હતા અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી રજુઆત કરવામાં આવી છે. 15 દિવસમાં ન્યાય ન મળે તો ફરી એક વખત કૃષિ મંત્રીના પગ પકડી આવેદનપત્ર આપવામાં આવશે 15 દિવસમાં ન્યાય મળી જાય તો કૃષિમંત્રીના પગ ધોઈને પાણી પી લેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *