સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટના
ડિંડોલી ગોડાદરા ઓવર બ્રિજ પર કારની રીક્ષાને ટક્કર
બાઈક સવારને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ડિંડોલી ગોડાદરા ઓવર બ્રિજ પર એસયુવી કાર ચાલકે બાઈક અને રીક્ષાને ટક્કર મારતા બાઈક સવારને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતમાં રોજેરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના ડીંડોલી ગોડાદરા ઓવર બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટાટા એસયુવી કારના ચાલકે બાઇક અને ઓટો રિક્ષાને ટક્કર મારતા બાઈક સવારને ગંભીર ઈજાઓ થતા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઓટો રિક્ષામાં બેસેલા પેસેન્જરને પણ ઈજા પહોંચી હતી. તો ટક્કર બાદ પલટી ખાતા ઑટો રિક્ષાને ગંભીર નુકસાન થયુ હતુ. તો બેફામ દોડતી કાર ઉપર પ્રશાસન ક્યારે કંટ્રોલ લાવશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *