અડાજણ રિવરફ્રન્ટ પર તાપી અશ્વ શો–2026નું ભવ્ય આયોજન,

Featured Video Play Icon
Spread the love

અડાજણ રિવરફ્રન્ટ પર તાપી અશ્વ શો–2026નું ભવ્ય આયોજન,
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન

ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના સહયોગથી તથા સુરત હોર્સ સોસાયટી આયોજીત તાપી અશ્વ શો 2026નુ અડાજણ ખાતે આવેલ રીવર ફ્રન્ટ પાસે આયોજન કરાયુ હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી, મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

સુરતના અડાજણ કેબલ બ્રિજ નીચે રીવર ફ્રન્ટ પર ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના સહયોગથી તથા સુરત હોર્સ સોસાયટી આયોજીત તાપી અશ્વ શો 2026નુ આયોજન કરાયુ હતું. જેનુ ઉદઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયુ હતુ તો આ સમયે સુરતના મેયર દક્ષેશ માવાણી, રાજ્યના મંત્રીઓ જીતુ વાઘાણી, રમેશ કટારા, કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી.આર. પાટીલ, સાંસદ મુકેશ દલાલ, પ્રભુ વસાવા, મંત્રી પ્રફુ્લ્લ પાનસેરીયા કૌશિક વેકરીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *