સુરત વાડી ફળિયાની ડી.કે.એમ. હોસ્પિટલ પાસે આગ

Featured Video Play Icon
Spread the love

સુરત વાડી ફળિયાની ડી.કે.એમ. હોસ્પિટલ પાસે આગ
કચરના ઢગલામાં લાગતા ફાયર દોડતુ થઈ ગયુ
ખુલ્લા પ્લોટમાં ફાયર વિભાગને આગ લાગવાનો કોલ મળ્યો

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વાડી ફળિયાની ડી.કે.એમ. હોસ્પિટલ પાસે આગ લાગતા ફાયર દોડતુ થઈ ગયુ હતું.

સુરતના વાડી ફળિયા ડી.કે.એમ. હોસ્પિટલ પાસે આગ લાગવાની ઘટના બની હતી. ખુલ્લા પ્લોટમાં ફાયર વિભાગને આગ લાગવાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ખુલ્લા પ્લોટમાં અતિશય કચરો સુકો હોવાના કારણે આગ ફેલાઈ જતા ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *