સુરત જિલ્લામાં 5 વર્ષ પુર્ણ કરનાર 215 જેટલા શિક્ષકો

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લામાં 5 વર્ષ પુર્ણ કરનાર 215 જેટલા શિક્ષકો
215 જેટલા શિક્ષકોને હવે પુર્ણ પગારના આદેશ કરાયા
બાકી રહેલા 88 શિક્ષકોને પણ પુર્ણ પગારનો આદેશ

સુરત જિલ્લામાં 5 વર્ષ પુર્ણ કરનાર 215 જેટલા શિક્ષકોને હવે પુર્ણ પગારના આદેશ કરાયા છે. અગાઉ 163 શિક્ષકો બાદ હવે બાકી રહેલા 88 શિક્ષકોને પણ પુર્ણ પગારનો આદેશ કરાયો છે.

સુરત જિલ્લામાં 5 વર્ષ પૂર્ણ કરનાર 251 શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં અગાઉ 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ આપવામાં આવ્યા હતા, જ્યારે બાકી રહેલા 88 શિક્ષકોને પણ હવે પૂર્ણ પગારના આદેશ એનાયત કરાયા છે. કલેક્ટર કચેરી ખાતે ડીઈઓ કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં 88 શિક્ષકોને આદેશ આપવામાં આવ્યા હતાં. સાથે જ શિક્ષકોને તાત્કાલિક સીપીએફ નંબર મળી રહે તે માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. ઝડપી અને સમયસર કામગીરી બદલ અધિકારીઓ દ્વારા શિક્ષકોને શુભેચ્છા પાઠવી ડીઈઓ સહિત કચેરીના સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *