સુરતના હોમલેન્ડ સીટીમાં ફિલ્મ દશેરાનુ ટ્રેલર લોન્ચ
લુપ સિનેમા ખાતે વાઘ માતા પર આધારિત ફિલ્મ દશેરા
સુરતના હોમલેન્ડ સીટીમાં આવેલ લુપ સિનેમા ખાતે વાઘ માતા પર આધારિત ફિલ્મ દશેરાનુ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ હતું.
સુરતમાં હવે અનેક ફિલ્મોનુ ટ્રેલર લોન્ચ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં આવનાર વાઘમાતા પર આધારિત ફિલ્મ દશેરાનુ ટ્રેલર લોન્ચ કરાયુ હતું.સુરતના હોમલેન્ડ સીટીમાં આવેલ લુપ સિનેમા ખાતે વાઘમાતા પર આધારિત ફિલ્મ દશેરાના ટ્રેલર લોન્ચીંગ પ્રસંદે ડાયરેક્ટર, પ્રોડ્યુસર સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી. જ્યાં તેઓએ કહ્યુ હતુ કે આવનાર થોડા જ સમયમાં આ ફિલ્મ થીયેટરમાં જોવા મળશે.
