સુરત અમરોલીમાં લારીવાળાઓ પાસે ખંડણી
ખંડણી માંગી માર મારતી ટોળકીનો વિડીયો વાયરલ
અમરોલીના માથાભારે તત્વોના આતંક સામે પોલીસ કાર્યવાહીની માંગ
સુરતમાં અસામાજિક તત્વોનો ફરી આતંક સામે આવ્યો છે. અમરોલી વિસ્તારમાં લારીવાળાઓ પાસે ખંડણી માંગી નહી આપે તો માર મારતી ટોળકીનો વિડીયો વાયરલ થયો છે.
સુરતના અમરોલી વિસ્તારના ખંડણી ખોરો માથાભારે તત્વોનો આતંક હપ્તા માંગવાની કરે છે. ઘણા સમયથી અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચોક સ્ટાર ગેલેક્સી પટેલ પાર્ક માર્કેટ અને મોમાઈ ટી અને આજુબાજુમાં ચાલતા લારી ગલાવાળો અમરેલીના લોકો કહે છે પોલીસની પણ સાથ ઘાટ છે. માથાભારે તત્વો જો તમે હપ્તો આપો તો તેઓ કહેનારા અમરોલીના માથાભારે અરવિંદ રબારી અને તેની ટોળકી કુણાલ રબારી હાર્દિક રબારી અને કલ્પેશરબારી અને અન્ય ચારથી પાંચ અસામાજિક તત્વો નો આતંક જોવા મળે છે અમરોલી વિસ્તારમાં શું અમરોલી પોલીસને આ વાતની જાણ છે કે પછી એ જાણ છે. ક્યાં છે કાયદો જો કાયદા મળીશું તો ફાયદામાં રહેશો શું આ લોકોનું સર્કસ કાઢીએ લોકોમાંથી ડર કઢાવશે અમરોલી પોલીસ કે પછી ભીનો સંકળાય જશે. કેટલા સમયથી આ સામાજિક તત્વ ઉઘરાવે છે તે હવે પોલીસ તપાસનો વિષય જો અમરોલી પોલીસ ગરીબ લોકો સાથે આવશે કે પછી ખંડણી ખોળ સાથે તેવા સવાલો ઉભા થયા છે. ત્યારે એવી પણ ચર્ચા જોવા મળી હતી કે જો કોઈ નાનો માણસ અમરેલી વિસ્તારમાં બોલે તો તેને દબાવવાનો પ્રયાસ આ ટોળકી કરે છે.
