સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા એક્ઝિબિશન

Featured Video Play Icon
Spread the love

સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા એક્ઝિબિશન
ફુડ એન્ડ બેવરેજિસ, એસજીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વી એક્ઝિબિશન
રોબોટ મહેમાનોને પાણીની બોટલો પીક અને ડ્રોપ કરશે

સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ફુડ એન્ડ બેવરેજિસ, એસજીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વી એક્ઝિબિશનનુ આયોજન કરાનાર છે.

સુરતમાં એસજીસીસીઆઈ દ્વારા ફૂડ એન્ડ બેવરેજિસ, એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વી એક્ઝિબિશનનું આગામી 24,25 અને 26 જાન્યુઆરીએ સરસાણા કન્વેન્શન હોલ ખાતે એક્ઝિબિશન સાથે આયોજન કરાનાર છે. આ એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો હાજરી આપશે. નવા બિઝનેસ કરવા માંગતા લોકોને આવે એક્ઝિબિશનમાં પ્લેટફોર્મ મળશે. એક્ઝિબિશનમાં રોબોટ મહેમાનોને પાણીની બોટલો પીક અને ડ્રોપ કરશે તે આકર્ષણનું કેન્દ્ર બનશે. તો  એક્ઝિબિશનમાં ખોડલધામ સંગઠનના ચેરમેન અનારબેન પટેલ મુખ્ય મહેમાન બનશે તેમ પત્રકાર પરિષદમાં જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *