સુરતમાં લગ્નની લાલચે યુવતિ સાથે શારીરિક સંબંધ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લગ્નની લાલચે યુવતિ સાથે શારીરિક સંબંધ
શારીરિક સંબંધ બાંધી નગ્ન અવસ્થાનો વિડીયો બનાવ્યો
વાયરલ કરનાર નરાધમને મહિધરપુરા પોલીસે ઝડપ્યો

લગ્નની લાલચે યુવતિ સાથે શારીરિક સંબંધ બાંધી નગ્ન અવસ્થાનો વિડીયો બનાવી તે વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ કરનાર નરાધમને મહિધરપુરા પોલીસે ઝડપી પાડયો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન, મદદનીશ પોલીસ કમિશનર આહીરના માર્ગદર્શન હેઠળ પીઆઈ બ્રહ્મભટ્ટની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો પૃથ્વીસિંહ અને ચીરનકુમારને મળેલી બાતમીના આધારે લગ્નની લાલચે યુવતિને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ત્યાં બળાત્કાર ગુજારી નગ્ન અવસ્થાનો વિડીયો બનાવી લઈ તે વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ કરનાર નરાધમ મહેસાણાના નંદાસણના કરણ નરેશ દંતાણીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *