સુરતના અમરોલી વિસ્તારમાં હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના અમરોલી વિસ્તારમાં હત્યા
અંજની ઈન્ડસ્ટ્રીઝમાં મેશ ચલાવતા સંચાલકના પુત્રની હત્યા
પોલીસે હત્યારા રાજેશ પ્રધાનને ઝડપી પાડ્યો

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ અંજની ઈન્ડસ્ટ્રીઝમાં મેશ ચલાવતા સંચાલકના પુત્રની નજીવી બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી. તો પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો હતો.

સુરતના અમરોલી વિસ્તારમાં નજીવી બબાતે વધુ એક હત્યાન ઘટના બની હતી. અમરોલી સ્થિત અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મેશ ચલાવતા સંચાલકના પુત્ર કપિલાશ નાહકની બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. તો આરોપી રાજેશ પ્રધાન અને મૃતક વચ્ચે બોલાચાલી થતા સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને આવેશમાં આવી રાજેશ પ્રધાને બોથર્ડ પ્રદાર્થ મારી હત્યા કરી નાંખી હતી. બનાવને લઈ અમરોલી પોલીસે ત્વરિત દોડી જઈ લાશનો કબ્જો લઈ હત્યારા રાજેશ પ્રધાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *