સુરતમાં હિરાના વેપારી સાથે કરોડોની ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં હિરાના વેપારી સાથે કરોડોની ઠગાઈ
ભાગી છુટેલા ઠગ દલાલને ઈકો સેલે ઝડપી પાડ્યો
પાર્લે પોઈન્ટ ખાતે રહેતા સાહીલ શાહએ કબુલાત કરી

સુરતમાં હિરાના વેપારીમાં કરોડો રૂપિયાના હિરાનો માલ લઈ વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગ દલાલને ઈકો સેલે ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે હિરાના વેપારમાં હિરા દલાલ સાહીલ હસમુખ શાહએ કરોડો રૂપિયાનો હિરાનો માલ વેપારીઓ પાસેથી મેળવી વેચાણ કરી રોકડા રૂપિયા મેળવી હિરા વેપારીઓને તે રૂપિયા ન આપી ઠગાઈ આચરી હોય જે આરોપી સુરત છોડી ગયો હોય જેને ઝડપી પાડી પુછપરછ કરતા આરોપી પાર્લે પોઈન્ટ ખાતે રહેતા સાહીલ શાહએ કબુલાત કરી હતી કે વેંચેલા હિરાનુ પેમેન્ટ લઈ તે રૂપિયા મુંબઈ ખાતે ક્રિકેટના સટ્ટા બેટીંગમાં હારી ગયો હોવાની કબુલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *