માંડવી નગરપાલિકા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

માંડવી નગરપાલિકા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી
પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

માંડવી નગરપાલિકા દ્વારા સંવિધાન ગૌરવ દિન નિમિત્તે સુતરની આંટી તથા પુષ્પાંજલિ અર્પણ કરાય.

માંડવી પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ દ્વારા તેમજ ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા તથા કારોબારી અધ્યક્ષ સુનિલકુમાર રબારી તથા અખિલ ભારતીય વાલ્મિકી મહાસભાના રાષ્ટ્રીય સચિવ ઈશ્વરભાઈ સોલંકી ના હસ્તે સુતરની આંટી તથા પુષ્પાંજલિ અર્પણ કરાય માંડવી નગરપાલિકા દ્વારા સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબને વંદન કરે સંવિધાનના મૂલ્યો અને લોકશાહીના ગૌરવને ઉજાગર કરવા માટે આજરોજ પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા ખાતે પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ અખિલ ભારતીય વાલ્મિકી મહાસભા ના રાષ્ટ્રીય સંગઠન સચિવ ઈશ્વરભાઈ સોલંકી પાલિકા ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા કારોબારી અધ્યક્ષ સુનિલકુમાર રબારી યોગેશભાઈ ચૌધરી બેન ઉપાધ્યાય તેમજ પાલિકાના બાંધકામ સમિતિના અધ્યક્ષ જયભાઈ રાઠોડ, આનંદભાઈ શાહ, અંકિતભાઈ ચૌધરી, વાલ્મિકી સમાજના ભાઈઓ ઉપસ્થિત રહી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાબા સાહેબ ના નારા જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા બોલવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *