જાફરાબાદ ટીંબી ગામ પાસે શીતળા માતાના મંદિરે બ્રહ્મલિન બજરંગી ગિરી
શીતળા માતાના મંદિરે બ્રહ્મલિન બજરંગી ગિરી બાપુની પુણ્યતિથીની ઉજવણી
ઉજવણીમાં બાપુના સેવકો, સમાજના આગેવાનો ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા
જાફરાબાદના ટીંબી ગામ પાસે આવેલા શાણા વાંકીયા રોડ પર આવેલા શીતળા માતાના મંદિરે ખાતે બ્રહ્મલિન બજરંગી ગિરી બાપુ ની.17.મી. પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી
અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ નજીક આવેલા શીતળા માતાજીના મંદિરે આજે સદ ગુરૂ શ્રી મહંત બ્રહ્મલિન શ્રી બજરંગી ગીરીબાપુની 17.મી. પુણ્ય તિથી ઉત્સવ ઉજવણી કરવામાં આવી જેમાં બ્રહ્મલિન શ્રી બજરંગી ગીરીબાપુ ની સમાધીની પૂજા કરવામાં આવી…. આ પ્રસંગે પધારેલા સંતો મહાપુરુષો બાપુના સેવકો આજુ બાજુના ગામડાઓમાંથી પધારેલા દરેક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં.ભાવિ ભક્તો હાજર હતા. શીતળા મંદિરના હાલના મહંત શ્રી સરણ ગીરી બાપુ ( સીતારામ બાપુ) તથા મહંત શ્રી દામોદર ગીરી બાપુ શીતળા માતા મંદિર તથા કાશી વિશ્વનાથ મંદિર ઝાજેશ્વર .
