ભાવનગરમાં સાયબર ફ્રોડનો મોટો પર્દાફાશ,

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં સાયબર ફ્રોડનો મોટો પર્દાફાશ,
કરોડોના શંકાસ્પદ વ્યવહારો કરનાર શખ્સ ઝડપાયો

ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસને મળેલી બાતમીના આધારે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો હતો

ભાવનગરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા સુમિત નરેશભાઈ પરમાર નામના શખ્સે પોતાના ડીસીબી (DCB) બેંકના ખાતાનો ઉપયોગ કરી દેશભરમાં થયેલા સાયબર ગુનાઓની કરોડોની રકમની હેરફેર કરી હોવાનું સામે આવ્યું છે, તપાસ દરમિયાન વર્ષ 2025 અને 2026 દરમિયાન આ ખાતામાં આશરે રૂ. 16.83 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હોવાનું ખૂલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, અને આરોપી દ્વારા આ રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, સુમિત ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *