ભાવનગર ઘોઘા અવાણીયા મામાદેવ પાસે હત્યાં કરનાર આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ઘોઘા અવાણીયા મામાદેવ પાસે હત્યાં કરનાર આરોપીને ઝડપ્યો
જૂની અદાવતની દાઝ રાખી ઇકો કાર એક્ટિવા ઉપર ચડાવી હત્યાં

ભાવનગર ઘોઘા અવાણીયા મામાદેવ પાસે જૂની અદાવતની દાઝ રાખી ઇકો કાર એક્ટિવા ઉપર ચડાવી હત્યાં કરનાર આરોપીને ઘોઘા પોલીસે ઝડપી લીધો

ભાવનગર ઘોઘા અવાણીયા મામાદેવ પાસે ઇકો કાર એક્ટિવા ઉપર ચડાવી હત્યાં કરનાર હસમુખભાઈ ઉર્ફે શિશો મંગાભાઈ કંટારીયાને ઘોઘા પોલીસે ગણતરીની કલાકોમાંજ ઝડપી લીધો. ભૂતેશ્વર ગામે રહેતા હાર્દિકભાઈ બટુકભાઈ કંટારીયા અને સુનિલભાઈ ઘેલાભાઈ કંટારીયા દ્વારા હસમુખભાઈ ઉર્ફે શિશો મંગાભાઈ કંટારીયાના મોટા ભાઈ પિયુસભાઈ કંટારીયાની એક વર્ષ અગાવ હત્યાં કરવામાં આવી હતી  આ હત્યાંની દાઝ રાખી હસમુખભાઈ ઉર્ફે શિશો મંગાભાઈ કંટારીયા દ્વારા ઇકો કાર ચડાવી હત્યાં કરવામાં આવતા ઘોઘા પોલીસે આરોપી હસમુખભાઈ ઉર્ફે શિશો મંગાભાઈ કંટારીયાને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ આગળની તજવીજ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *