સુરતમાં ભાડુઆતોને રાખવા પહેલા પૂરી માહિતી રાખવી ફરજિયાત કરાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભાડુઆતોને રાખવા પહેલા પૂરી માહિતી રાખવી ફરજિયાત કરાઈ
ડીસીપી ઝોન છ વિસ્તારમાં મકાન માલિકો અને ઈન્ડસ્ટ્રિઅલિસ્ટોને બોલાવીને મીટીંગ કરાઈ

સુરતના ડીસીપી ઝોન છ વિસ્તારમાં મકાન માલિકો અને ઈન્ડસ્ટ્રીઅલિસ્ટોને બોલાવી પોલીસે મીટંગ કરી ભાડુઆત અને કર્મચારીઓની માહિતી આપવા અપીલ કરી હતી.

સુરતમાં ભાડુઆતોને રાખવા પહેલા પૂરી માહિતી રાખવી ફરજિયાત કરાઈ છે. સુરત શહેર ડીસીપી ઝોન છ વિસ્તારમાં આવતા મકાન માલિકો અને ઈન્ડસ્ટ્રિઅલિસ્ટોને બોલાવીને મીટીંગ કરાઈ હતી. તો સચીન ખાતે મળેલી આ મિટિંગમાં સુડા સેક્ટરના બિલ્ડીંગ માલિકો અને દુકાનદારોએ ભાગ લીધો હતો. ડીસીપી ગુજ્જર દ્વારા બધા વેપારીઓ અને ઘર માલિકોને કાનુન વ્યવસ્થા જળવાઈ રહે તેવી અપીલ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *