માંડવીના કરવલી વેર નદીના ચેકડેમમાંથી અજાણ્યા વ્યક્તિને લાશ મળી

Featured Video Play Icon
Spread the love

માંડવીના કરવલી વેર નદીના ચેકડેમમાંથી અજાણ્યા વ્યક્તિને લાશ મળી
ડેડબોડી માંડવી ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવી
પોલીસે ડેડબોડીનો કબજો લઈ તેને પીએમ કરવા મોકલી આપી

માંડવી તાલુકાના કરવલી વેર નદી ના ચેકડેમમાંથી અજાણ્યા વ્યક્તિને લાશ મળી આવતા માંડવીફાયર વિભાગે બહાર કાઢી.

માંડવી તાલુકાના કરવલી ગામે વેર નદીના ચેકડેમમાંથી એક અજાણ્યા વ્યક્તિ વેર નદીના પાણી માં અગમ્ય કારણોસર ડૂબી ગયેલ હતો. જેની ડેડબોડી શોધવાની કામગીરી માંડવી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેની ડેડ બોડી આજરોજ શોધી કાઢી હતી અને આ લાશ કરાવલી ચેકડેમ પાસે થી ડેડબોડી પાણીમાં થી બહાર કાઢવામાં આવી હતી અને તપાસ કરતાં મરણ પામનાર નું નામ કરસન ભાઈ જેઠીયા ભાઈ ચૌધરી ઉંમર વર્ષ 45 રહેવાસી કાલીબેલ. નો રહીશ હોવાનું જાણવામાં મળેલ છે. પોલીસ તંત્રને જાણ થતા ઘટના સ્થળે આવી ડેડબોડીનો કબજો લઈ તેને પીએમ કરવા મોકલી આપવામાં આવી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *