સુરત કાપડ બજારના તમામ વેપારીઓ શોકમાં
વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ
૧૨ જૂન ૨૦૨૫ ના રોજ અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના જીવ ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાએ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સુરત કાપડ બજારના તમામ વેપારીઓ શોકમાં છે.
ફોસ્ટા પરિવાર અને સમગ્ર સુરત કાપડ બજાર વતી, અમે મૃતકોના આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી અમે ભગવાનને પ્રાર્થના કરી તેઓ શોકગ્રસ્ત પરિવારોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી આ દુઃખદ ક્ષણમાં, આપણા બધાની જવાબદારી છે કે આપણે સાથે મળીને તે મહાન આત્માઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ અને તે મૃતકોના આત્માઓને તેમના ચરણોમાં સ્થાન મળે તેવી પ્રાર્થના. કરી હતી અને મૃતકોના આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી