24 વર્ષથી ફરાર આરોપી કિમમાંથી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

24 વર્ષથી ફરાર આરોપી કિમમાંથી ઝડપાયો
મારામારી કેસનો વોન્ટેડ આરોપી 24 વર્ષે પકડાયો
કિમમાંથી 24 વર્ષ જૂનો ફરાર આરોપી ઝડપાયો
24 વર્ષ બાદ વરાછા પોલીસનો આરોપી ઝડપાયો

વરાછા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં 24 વર્ષથી નાસતા ફરતા આરોપીને પીસીબી પોલીસે કિમ ખાતેથી ઝડપી પાડી તેનો કબ્જો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા શહેરમાં ગુનાઓ આચરી ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ પીસીબી પીઆઈ આરએસ સુવેરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ હસમુખભાઈ અને અહેકો અશોકભાઈને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં 24 વર્ષથી મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા ઉપેન્દ્ર હિરામન મહંતોને કિમ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *