સુરતના જહાંગીરપુરા ખાતે રીની રૂપાવટીયાને સન્માનિત કરાઈ
14 થી 18 ડિસેમ્બર દરમિયાન દુબઈમાં યોજાયેલ રોલ બોલ વર્લ્ડ કપ
વિજય ઉત્સવ ચેમ્પીયન રીની રૂપાવટીનુ સન્માન
સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ રેલ્વે ફાટકની બાજુમાં કણાદ રોડ પર શક્તિ ફાર્મમાં વિજય ઉત્સવ ચેમ્પીયન રીની રૂપાવટીનુ સન્માન કર્યું હતું.
14 થી 18 ડિસેમ્બર દરમિયાન દુબઈમાં યોજાયેલ રોલ બોલ વર્લ્ડ કપમાં ભારતની ટીમત રફથી ભાગ લઈ કોચ જૈમીન પટેલના માર્ગદર્શનથી વિજય હાંસલ કરનાર સુરતની રીની રૂપાવટીયાનું સુરતમાં ભવ્ય સન્માન કરાયુ હતું. સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ રેલ્વ ફાટકની બાજુમાં કણાદ રોડ પરના શક્તિ ફાર્મમાં યોજાયેલા સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રીની રૂપાવટીયાને સન્માનિત કરાઈ હતી.
