સુરત પુણા પોલીસે પ્રિતબંધિત પોષ ડોડા સાથે આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત પુણા પોલીસે પ્રિતબંધિત પોષ ડોડા સાથે આરોપીને ઝડપી પાડ્યો
ખેમારામ ખુમારામ બેનીવાલ નામના યુવાનને ઝડપ્યો
સરકાર માર્કેટ પાસેથી માદક પ્રદાર્થ સાથે પકડી પાડ્યો

સુરતની પુણા પોલીસે પ્રિતબંધિત પોષ ડોડા માદક પ્રદાર્થ સાથે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની પુણા પોલીસે પ્રતિબંધિત માદક પ્રદાર્થ સાથે એકને ઝડપી પાડ્યો હતો. સુરતની પુણા પોલીસે ખેમારામ ખુમારામ બેનીવાલ નામના યુવાનને સરકાર માર્કેટ પાસેથી પકડી પાડ્યો હતો અને તેની પાસેથી પ્રતિબંધિત પોષ ડોડાનો 28 હજારનો જથ્થો જપ્ત કર્ય હતો. હાલ તો પુણા પોલીસે આરોપી ખેમારામ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *