તાપી એસઓજીની સફળતા

Featured Video Play Icon
Spread the love

તાપી એસઓજીની સફળતા
એનડીપીએસનાં આરોપી નિઝર બસ સ્ટેશન પાસેથી દબોચ્યો
એનડીપીએસનાં વોન્ટેડને પકડી પાડતી એસ ઓ જી તાપી

તાપી એસઓજી પોલીસે એનડીપીએસનાં ગુનામાં ફરાર આરોપીને નિઝર બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો

તાપી જિલ્લાના એસ ઓ જી શાખાના કમલેશભાઈઅને કૃષ્ણ વડવી, રાજેન્દ્ર યાદવરાવ તેમજ શરદ વડવીનાઓને નાસ્તા ફરતા આરોપીઓની વોચ તપાસમાં રાખેલ હતા. એસઓજી તાપીએ તે દરમિયાન સંયુક્ત રીતે ખાનગી રહે બાદમી મળેલ કે વ્યારા પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી સુનિલ મોહન વસાવે રહે ધાનોરા ગામ જીલ્લો નંદુરબારનાઓ વોન્ટેડ હોય અને સદર વોન્ટેડ આરોપી આર જી પટેલ હાઇસ્કૂલના બસ સ્ટેશન પાસે ઉભેલ હોવાની બાતમી મળેલ હતી. જેના આધારે નિઝર આરજી પટેલ હાઇસ્કુલના બસ સ્ટેન્ડ પાસે જઈ તેઓની શોધખોળ કરી આ વોન્ટેડ આરોપી સુનિલ મોહન વસાવે ની અટક કરી હતી અને આગળની કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *