બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં રૂતુજન્ય રોગવાળામાં વધારો
દરરોજ બસો ઉપરાંત દર્દીઓને તપાસ કરવા આવે છે
3 મેડિકલ ઓફિસર દ્વારા લોકોને સારી સારવાર અપાઈ રહી છે
બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં રુતુ જન્ય રોગવાળાને કારણે ઓપીડીમા વધારો થતો જોવા દરરોજ બસો ઉપરાંત દર્દીઓને તપાસ કરવા આવે છે..
વિ.ઓ..બગસરા પંથકમાં વાતાવરણમાં મિશ્ર રુતુને કારણે સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાવ શરદી ઉધરસ સહિત વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓ સતત વધારો થતો જોવા મળ્યો ઓ.પી.ડી. દરરોજ 225 થી વધીને 250 જેટલી નોંધાય છે ત્યારે બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગ્રામજનો સારવાર માટે આવે છે ત્યારે 3 મેડિકલ ઓફિસર દ્વારા લોકોને સારી એવી સારવાર આપી રહ્યા હોય જેમાં બગસરા શહેર અને તાલુકાના 34 ગામના દર્દીઓ આ હોસ્પીટલમાં સારવાર અર્થે આવે છે .
