સુરતમાં ગોગાજી મહારાજની છડી નોમની ઉજવણી કરાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગોગાજી મહારાજની છડી નોમની ઉજવણી કરાઈ
છડી નૌમની ઉજવણીમાં સુરત પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા

સુરતમાં વાલ્મિકી સમાજ દ્વારા છડી નૌમની ઉજવણી કરાઈ રહી છે ત્યારે ગોગાજી મહારાની છડી નૌમની ઉજવણીમાં સુરત પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતાં.

તહેવારોની ઋતુ ચાલી રહી છે ત્યારે વાલ્મિકી સમાજ દ્વારા હાલ છડી નૌમની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. તો સુરત સુરત શહેર કમિશનર ગોગાજી મહારાજ ની છડીનૌમ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતાં. સુરતમાં ગોગાજી મહારાજની છડી નોમની ઉજવણી કરાઈ હતી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા વાલ્મિકી સમાજને છરી નોમની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *