અમરેલીમાં પરિસરપંચ સંવાદ કાર્યક્રમનુ આયોજન કરાયું
પીઆઈ. આઇજે. ગીડા મેડમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનુ આયોજન કરાયું
કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
અમરેલી : બગસરા પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પોલીસ પરિસરપંચ સંવાદ કાર્યક્રમનુ આયોજન કરાયું..
બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. આઇ.જે. ગીડા મેડમના અધ્યક્ષસ્થાને સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો સૌથી વધુ અત્યારે ઓનલાઇન ફોડ થતાં હોય વિષે માહિતગાર કર્યા લોકો સાથે ફોડના બનાવ ન બને તે માટે માહિત ગાર કરવામાં આવેલ પોલીસ દ્વારા સરપંચ પોલીસ પરિસરપંચ સંવાદ નવા કાયદાઓ અને જુના કાયદાઓ વિશે માહિતી આપી સરપંચ સંવાદ કાર્યક્રમમાં તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા સરપંચ સંવાદ કાર્યક્રમમાં મામલતદાર પ્રશાંત ભીંડી નગરપાલિકા પુર્વ એ.વી. રીબડીયા રશ્વિનભાઈ ડોડીયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર મનોજ મહિડા APMC ના ચેરમેન કાંતિભાઈ વેકરીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા..
