માંડવી ખાતે દર મહિનાના છેલ્લા ગુરુવારે ભંડારા મહાપ્રસાદનું આયોજન

Featured Video Play Icon
Spread the love

માંડવી ખાતે દર મહિનાના છેલ્લા ગુરુવારે ભંડારા મહાપ્રસાદનું આયોજન

સુરત જિલ્લાના માંડવી ખાતે જય શિવ આશ્રમમાં દર મહિનાના છેલ્લા ગુરુવારે ભંડારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.

તા. 26 નવેમ્બર, ગુરુવારના રોજ પણ ભંડારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશ્રમ ખાતે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન દરમિયાન ભક્તોએ ભક્તિભાવ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો. આશ્રમ દ્વારા યોજાતા આ માસિક ભંડારા મહાપ્રસાદમાં ભક્તજનોને સહપરિવાર જોડાવાની તક મળે છે. ધાર્મિક શ્રદ્ધા અને સેવાભાવ સાથે યોજાયેલા આ કાર્યક્રમથી આશ્રમ પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *