સુરત એસઓજીની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત એસઓજીની મોટી કાર્યવાહી
બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી કરતો યુવાન ઝડપાયો
આરોપી પાસેથી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત
એસઓજીટીમે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો

સુરત એસઓજીની ટીમે બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા યુવાનને ઝડપી પાડી તેની પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત શહેરમાંથી નશાના કારોબારને નાબૂદ કરવા પોલીસ કમિશનર વાંબાગ જામીરની સૂચનાથી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે રાંદેર રામનગર પાસે જૂની લાઈફ લાઈન હોસ્પિટલની સામેથી બર્ગમેન મોપેડ પર પસાર થઈ રહેલા બાશીત રઝાક સૈયદ નામના યુવાનને ઝડપી પાડી તેની પાસેથી 1.57 લાખથી વધુનો એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળી 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *