નવસારી એસ.ઓ.જી. ટીમે બે રીઢા આરોપીઓને દબોચ્યા…

Featured Video Play Icon
Spread the love

નવસારી એસ.ઓ.જી. ટીમે બે રીઢા આરોપીઓને દબોચ્યા…
૧૬ તલવારો સાથે બે રીઢા આરોપીઓને દબોચ્યા…

નવસારી એસ.ઓ.જી. ટીમે ૧૬ તલવારો સાથે બે રીઢા આરોપીઓને દબોચ્યા…

નવસારી SOG પોલીસે બોરીયાચ ટોલપ્લાઝા નજીકથી ગેરકાયદેસર ૧૬ તલવારોનો જથ્થો ઝડપી પાડ્યો. ગાંધીનગરના કલોલના રહેવાસી દેવાનંદ મારવાડી અને ભોલેનાથ મારવાડી નામના બે રીઢા આરોપીઓની ધરપકડ કરી. જિલ્લા મેજિસ્ટ્રેટના પ્રતિબંધાત્મક હથિયાર જાહેરનામા વચ્ચે ઘાતક હથિયારો લઈ ફરતા શખ્સો પોલીસના સકંજામાં આવ્યા પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ કલોલ, ચીખલી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનોમાં ચોરી અને જી.પી. એક્ટના ગુનામાં સંડોવાયેલા હતા. પોલીસે રૂપિયા ૪,૮૦૦/- ની કિંમતની ૧૬ લોખંડની તલવારો જપ્ત કરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *