નવસારી શહેરમાં મોડી રાતે ખેલાયો ખૂની ખેલ

Featured Video Play Icon
Spread the love

નવસારી શહેરમાં મોડી રાતે ખેલાયો ખૂની ખેલ
હુમલામાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

નવસારી શહેરમાં મોડી રાતે ખેલાયો ખૂની ખેલ. હુમલામાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

નવસારી શહેરના રિંગરોડ વિસ્તારમાં એક યુવક પર ચપ્પુ વડે થયો જીવલેણ હુમલો. યાસીન મેમણ નામના યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મળતી માહિતી મુજબ હાલ યુવકની હાલત સ્થિર છે. પોલીસ દ્વારા હુમલાખોરોને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા. કારમાં આવેલા શખ્સો દ્વારા હુમલો કરાયા હોવાનું અનુમાન છે. પ્રાથમિક માહિતી મુજબ જૂની અદાવતમાં બબાલ થયું હોવાની આશંકા. સાથેજ હવે શહેરના રિંગરોડ વિસ્તારમાં સતત વધી રહેલા ગુનાઓને લઈને સ્થાનિકોમાં ગુસ્સા સાથે ભયનો માહોલ છે. અને રિંગરોડ વિસ્તારમા હવે ગુંડાતત્વોનો આતંક પોલીસ દૂર કરે એવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *