ભાવનગર શહેરમાં જાહેરમાં જુગાર

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેરમાં જાહેરમાં જુગાર
રામજીની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા

ભાવનગર શહેરમાં રામજીની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા

ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રામજીની વાડી પાસે, કમાભાઈ મેરના મકાન બહાર જાહેર રોડ પર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે દરોડો પાડતા જાહેરમાં હાર-જીતનો જુગાર રમતા ચાર ઇસમો—અરવિંદભાઈ બારૈયા, વિજયભાઈ રાઠોડ, વિષ્ણુભાઈ કાનાણી અને મનસુખભાઈ કામ્બડને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે ₹૫,૦૬૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *