સુરેન્દ્રનગરના જાંબુ ગામે માસુમ બાળકનું ઈલેક્ટ્રિક સોટ લાગતા કરુણ મોત

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગરના જાંબુ ગામે માસુમ બાળકનું ઈલેક્ટ્રિક સોટ લાગતા કરુણ મોત
આ બાળકને ન્યાય મળશે ખરો આવા અનેકો સવાલ ગુંજી રહ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામે કોના કારણે એક માસુમ બાળકનું ઈલેક્ટ્રિક સોટ લાગતા કરુણ મોત નીપજ્યું ત્યારે આ બાળકને ન્યાય મળશે ખરો આવા અનેકો સવાલ ગુંજી રહ્યા છે

આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે કૌટુંબિકજનો દ્વારા જાંબુ ગામેથી એક બાળકને લઈ આવ્યા હતા. મારો પણ નામ રાહુલ રામાભાઈ ચાવડા ઉંમર વર્ષ સાથ આશરે 12 વર્ષ ક્યારે ફરજ પરના ડોક્ટરને જણાવવામાં આવ્યું હતું કે આ બાળકને ઇલેક્ટ્રીક શોર્ટ લાગેલ છે તેને ફરજ પરના તબિબ દ્વારા તપાસ કરતા રાહુલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે કુટુંબિકજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું ત્યારે આ બાબતે પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું હતું કે ગામમાં આવેલ ટ્રાન્સફોર્મર એટલે કે ટીસી મા શોર્ટ સર્કિટ હોવાના કારણે આ બાળક ત્યાંથી પસાર થયુ હતું ત્યારે એકાએક સ્વર લાગતા ઢળી પડયુ હતું અને બાળકનું કરુણ મોત નીપજ્યું હતું આ બાબતે એવું પણ જાણવા મળ્યું હતું કે થોડા વર્ષો પહેલા આ જગ્યાએ બે પશુંઓના શોટ લાગવાથી મોત નીપજ્યાં હતા તેમ છતાં આજદિન સુધી પીજીવીસીએલ તંત્ર દ્વારા આ સમસ્યાનું નિવારણ લાવી શક્યા નથી ત્યારે એક માસુમ બાળકનું આ જગ્યાએ ઇલેક્ટ્રીક શોટ લાગતા કમકમાટી ભર્યું કરુણ મોતની હતું ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમ.એલ.સી નોંધવા પામી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું અને જાણવાનું પણ એ રહ્યું કે માસુમ બાળક રાહુલને મોત અને ભેટો કોની બેદરકારીને કારણે થયો ત્યારે હાલ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું રાહુલને આ બાબતે ન્યાય મળશે ખરો ? હજી કોઈ વ્યક્તિને આ જ જગ્યા પર મોતને ભેટો થશે હાલ આ ચર્ચાનો વિષય બની જશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *