સુરતમાં ટુરમાં લઈ જઈ અધુરી ટુર કરાવી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ટુરમાં લઈ જઈ અધુરી ટુર કરાવી
લાખો રૂપિયાની રકમ પરત નહી આપી છેતરપિંડી
રાંદેરમાં રહેતા યુવરાજ દિપકકુમાર જરીવાલાની ધરપકડ

સુરતમાં ટુરમાં લઈ જઈ અધુરી ટુર કરાવી લાખો રૂપિયાની રકમ પરત નહી આપી છેતરપિંડી કરનાર ઠગને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એનજી ચૌધરીની ટીમ પીએસઆઈ ડોડીયાના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ટુરમાં લઈ જઈ અધુરી ટુર કરાવ્યા બાદ 5 લાખ 28 હજાર રૂપિયાની રકમ પરત નહી આપી છેતરપિંડી કરનાર ઠગ આરોપી એવા મુળ અલથાણ ભીમરાડનો અને હાલ રાંદેર ભેસાણ રોડ પર આવેલ ગ્લોબલ રેસીડેન્સીમાં રહેતા યુવરાજ દિપકકુમાર જરીવાલાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *