સુરતમાં બ્લાસ્ટની ઘટના બનતા ચકચાર મચી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બ્લાસ્ટની ઘટના બનતા ચકચાર મચી
મહિધરપુરા હિરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
બ્લાસ્ટ થતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો

સુરતમાં બ્લાસ્ટની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. મહિધરપુરા હિરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

સુરતમાં બ્લાસ્ટની ઘટના બની હતી. સુરતના સુરત મહિધરપુરા હીરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયું હતું. જેને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. તો બ્લાસ્ટ થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી. અને તાત્કાલિક આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો ગેસ સિલિન્ડર બહાર કાઢી લેવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *