સુરતની લસકાણા પોલીસે ડુપ્લીકેટ રજનીગંધા અને તુલસી ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની લસકાણા પોલીસે ડુપ્લીકેટ રજનીગંધા અને તુલસી ઝડપ્યા
કંપનીના રજીસ્ટ્રાર લોગાનો લાઈસન્સ વગર ઉપયોગ કરનારને ઝડપી પાડ્યા
ડુપ્લીકેટ રજનીગંધા અને તુલસી કંપનીનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતની લસકાણા પોલીસે રજનીગંધા અને તુલસી કંપનીના રજીસ્ટ્રાર લોગાનો લાઈસન્સ વગર ઉપયોગ કરનારને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં નકલીની બોલબાલા વધુ છે ત્યારે સુરતની સરથાણા પોલીસની ટીમ પીઆઈ કે.એ.ચાવડાની સુચનાથી પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એન.આર.પટેલની ટીમે ધર્મપાલ સત્યાપાલ લીમીટેડ કંપનીના માણસો સાથે બાતમીના આધારે રજનીગંધા તથા તુલસી કંપનીના રજીસ્ટ્રાર લોગાનો લાઈસન્સ વગર ઉપયોગ કરનાર ને ઝડપી પાડી તેની પાસેથી રજનીગંધા અને તુલસી કંપનીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો આરોપી વિરૂદ્ધ લસકાણા પોલીસ મથકમાં ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *