સુરત વરાછા પોલીસે ઘરફોડ ચોરી આરોપીને બિહાર ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછા પોલીસે ઘરફોડ ચોરી આરોપીને બિહાર ઝડપ્યો
બીટ્ટુકુમાર સતેન્દ્રનારાયણસિંગ કુર્મી ચૌધરીને ઝડપ્યો

સુરત વરાછા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટ 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનાને લઈ વરાછા પીઆઈ આરબી ગોજીયા તથા એચબી પટેલની ટીમ પીએસઆઈ એજી પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ જગદીશ તથા અપોકો નામદેવસિંહને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસતાફરતા આરોપી બીટ્ટુકુમાર સતેન્દ્રનારાયણસિંગ કુર્મી ચૌધરીને બિહારથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *