અમરેલી જાફરાબાદમાં નારી સંમેલન યોજાયું
નગરપાલિકા ટાઉનહોલ ખાતે નારી સંમેલન યોજાયું
મહિલાઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહી
અમરેલી જાફરાબાદમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર અમરેલીના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન યોજાયું…….
અમરેલી જાફરાબાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ મહિલાને બાળ વિકાસ સમિતિના ચેરમેન નીતાબેન અરવિંદભાઈ ચાવડાના સંયુક્ત અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ ઘટક જાફરાબાદ દ્વારા નારી સંમેલન ભવ્ય આયોજન કરવામાં આવ્યુ… જાફરાબાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતે મહિલાઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ વિવિધ વિભાગમાંથી પોતાના વિભાગની યોજનાઓની માહિતી આપી કાર્યક્રમને સફળ બનાવેલ…
