સુરત સચીન પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત સચીન પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
અપહરણ અને પોક્સોના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી
આરોપી રવિન્દ્ર કિશોરીલાલ સોનીને ઝડપી પાડ્યો

સુરત સચીન પોલીસે અપહરણ અને પોક્સોના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટના આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતમાં વિવિધ ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તથા બીજા રાજ્યોમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓ જે સુરતમાં રહેતા હોય તેઓને પણ ઝડપી પાડવા અપાયેલી સુચનાને લઈ સુરતની સચીન પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સચીન પોલીસ મથકમાં અપહરણ અને પોક્સોના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટના આરોપી રવિન્દ્ર કિશોરીલાલ સોનીને ઝડપી પાડી તેની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *