ઉધનામાં ઘરફોડ ચોરીના રીઢા ચોર ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

ઉધનામાં ઘરફોડ ચોરીના રીઢા ચોર ઝડપાયા
ઘરફોડ ચોરીનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
ઉધના પોલીસે ઘરફોડ ચોરોને ઝડપી પાડ્યા

સુરતની ઉધના પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે ઉધના પોલીસ મથકની હદમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. ઉધના પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોરો રોહિત જયભીમ, રોહિત પટેલ અને રાહુલ મોરેને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ 45 હજારથી વધુના ચોરીના તાંબાના તાર કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *