સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે 22 વર્ષથી ફરાર અને વોન્ટેડ આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે 22 વર્ષથી ફરાર અને વોન્ટેડ આરોપીને ઝડપ્યો
કામરેજ પોલીસ મથકમાં 22 વર્ષથી ફરાર અને વોન્ટેડ આરોપી
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી ઝડપી પાડ્યો

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે કામરેજ પોલીસ મથકમાં 22 વર્ષથી ફરાર અને વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી ઝડપી પાડ્યો હતો.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને કામરેજ પોલીસ મથકમાં 22 વર્ષ જૂના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. વર્ષ 2005માં કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં આરોપી યુવરાજ જયસિંગ રાઠોડ છેલ્લા 22 વર્ષથી ફરાર હતો. જેને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર પહોંચી હતી. ત્યાંથી આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેને કામરેજ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *